________________
दोपार्षद જાણવે પરંતુ શિવના મંદિર આગળ અન્ય દેવનું મંદિર સ્થાપવું નહિ, તેથી મહાભય ઉપજાવનારે દેષ ઉત્પન્ન થાય.
જીન તીર્થકરના મંદિર પાછળ, શીવ અને સૂર્યના મંદિર સામે, બ્રહ્મા અને વિષ્ણુના મદિરની બાજુ પડખે ઘર ન કરવું, પરંતુ ચંડી દેવીની તે ચારે તરફ નજીકમાં ઘર ન કરવુ. ફરતુ તજી દેવું, પરંતુ પ્રસીદ્ધ રાજમાર્ગ હેય પ્રાકાર ગઢ–કિલ્લાનું અંતર હોય તે અન્ય દેવે સ્થાપન કરવામાં કે ઘર કરવામાં દોષ ન જાણ ૧૫ દિગમૂહને દેષ શિવ સૂર્ય અને જીનાલયને જીર્ણોદ્ધારમાં લાગતું નથી. તેમજ જીર્ણોદ્ધાર કરતા આય નક્ષત્રાદિ ગણતને દોષ લાગતું નથી.
જેઠ લીંગથી હજાર હાથ સુધી, બાણ લીગથી પાંચસો હાથ સુધી સ્વયંભુથી હજાર હાથ સુધી, શિવ તીર્થોદક પવિત્ર જાણવું
દેવ પ્રદક્ષિણા કહે છે દેવીને એક પ્રદક્ષિણા, સસ્વતી લમીને ત્રણ, ગણેશને પણ ત્રણ, સૂર્યને સાત, વિષ્ણુને ચાર શિવને અર્ધી પ્રદક્ષણા ફરવી, (પ્રનાલ ઓળંગવી નહિ તેથી અર્ધ પ્રદક્ષણા કરવી) જનને સન્મુખ તેત્ર મંત્રને પૂજા કરીને પાછા ફરતાં ભગવાનને કુંઠ ન બતાવતાં સન્મુખ (પાછા પગે ફરી) દ્વારા ઓળંગી બહાર નીકળવું. દેવના સ્નાનનું રૂઢ માર્ગથી (ઢાંકેલથી) કાઢવું તેના પર થઈને શીવની પ્રદક્ષિણા ન ફરવી. પ્રનાલ ઓળંગવાથી પરભવના પુણ્ય હણાય છે. મરકત રત્ન, મુક્તાન, રત્નના, બાણુલીંગ. વ્યક્ત (મુખવાળા) કે અવ્યક્ત લીંગને પ્રાસાદે કરવા તેના પ્રમાણને દોષ લાગતું નથી.
સો વર્ષ ઉપરના સ્થાપીત દે છે કે મહા પુરુષના હાથથી સ્થાપીત થયા હોય તે દેષ લાગતું નથી. લીંગ સ્ફટિત હોય તે પણ તે દેવની સાનિધ્યમાં સર્વ કાળમાં તેથી વેધ છેષ ન જાણ ખંડીત મૂર્તિ કોને કહેવી? આસન વાહન. કે પીઠ કંકણાદિ આભુષણખરીત હોય તે દોષ ન જાણ..
મતિના અંગ ખંડીત થયા હોય તે જ તેને ત્યાગ કરે ધાતુના પ્રતિમાના અંગ ખંડીત થયા હોય તે તે અન્યાદિથી તપાવી જીર્ણોદ્ધાર કરો અને તેના ફરી સંસ્કાર કરી તે મૂર્તિની પુનઃ સ્થાપના કરવામાં દોષ નથી.
મતિ કે પ્રાસાદ કરાવવામાં વાસ્તુ દ્રવ્યથી અધિક વાસ્તુ દ્રવ્યનું કરવાથી પુણ્ય પાર્જન થાય છે. ચાંદીથી દશગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ત્રાંબાના સેગણુ, અન્ય ધાતુથી અનંતગણુ ઈટથી દશગણુ કાષ્ટથી સેગણું, પાષણથી હજારગણુ; એ પ્રમાણે વાસ્તુ દ્રવ્યથી પુપાર્જન કર્ણદ્વારમાં થાય છે.
નવ પ્રાસાદ કરાવનારને કરોડ ગણું અને જીર્ણોદ્ધાર કરાવવાથી અનંતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી પ્રયત્ન કરીને જીર્ણોદ્ધાર કરાવ.