Book Title: Diparnava Uttarardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 101
________________ दीपाणय ધ્વજા દંડ પતાકા મટી સાથે કાતિ સ્તંભ એવી વિધીથી સ્થાપન કરવી. ઈતિ કીર્તિ સ્તંભ લક્ષણ ૨ સરોવરના કાંઠે. મહાલયના સ્થાને. વિજા સંભે પાંચ નામના રોપવા ૧ આનંદ નવ હાથને, ૨ દુભિ ૧૧ હાથને, ૩ કાન્ત તેર હાથને, ૪ શ્રી મુખ પંદર હાથ, ૫ મનહર સતર હાથને ઉદય માનના સ્તંભે કરી તે ઉપર કળશ દવજા દંડ. આદિ પવા ૩. વાવના દક્ષિણે દ્વારે ધ્વજા દંડ ઉપવા એક બે કે ત્રણ હથ ઉચું પીઠબંધ સુંદર બનાવવું. તે ધ્વજા દંડ, ત્રણ પાંચ સાત હાથ ઉદય માનને કરી તે પર દિવ્ય કળશ સ્થાપન કરે ૪ કુંડ ને પાણીના કુવા પાસે કવજા સ્તંભ રોપવે. ત્રણ પાંચ સાત હાથને ઉદ કાન્તર શને ( ) તે વજા દંડ કુંડની સૂચિના પૂર્વથી ઈશાન વચ્ચે નવમા ભાગે રેપ ડાબી તરફ ત્રણ ભાગ તજીને જમણે તરફ ત્રણ ભાગતજીને પ્રવજા દંડ રોપવે. ઈતિ શ્રી વિશ્વકર્માવતરે જ્ઞાનપ્રકાશ દીપાવે કીર્તિસ્તંભાધિકારે ત્રવિંશતિ તમે ધાય. ૨૩ પદ્મશ્રી સ્થપતિ પ્રભાશંકર ઓઘડભાઈ સેમપુરા શિલ્પ વિશારદે કરેલ સટીક ભાષાનુવાદને ત્રેવીસમો અધ્યાય ૨૩ અપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112