Book Title: Diparnava Uttarardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 58
________________ wwwwwww श्रीविश्वकर्मामि तर्जनी दंडापसत्ये स भवेद्विघराजका । तर्जनी खङ्गखेट तु दंड हस्तै सुवक्त्रक ॥१०१॥ तर्जनी दंडापसव्ये बलवांश्च दक्षिणे। तर्जनी वाण चाप च गजकर्णी हस्त दंडक ॥ १०२॥ तर्जनी दंडापसव्य गोकर्णः प्रति पश्चिमे । तर्जनी पद्मंकुशं च दंड इस्त स्तु सोम्यक ॥ १०३ ॥ तर्जनी दंड पसव्ये अभय शुभदायक। पक्ष द्वारेषु दिग् सर्वेषु अष्टो विघविनाशकः । १०४॥ इति गणेश प्रतिहाहा વિનાયક ગણેશના આયતનમાં. ડાબા અંગે ગજકર્ણ. જમણીબાજુ સિદ્ધિ પાછલા ખુણે ધુમ અને ચંદ્રમાં. ઉત્તરે ગૌરિ દક્ષિણે સરરવતી પશ્ચિમે અક્ષરાજ, પૂર્વમાં બુદ્ધિ દેવીની સ્થાપના કરવી એ રીતે ગણેશાયતન જાણવા. હવે ગણેશ પ્રતિહારો કહે છે. સર્વપ્રતિહારે વામન ઠીંગણ સૌમ્ય પુરૂષ જેવા જાણવા૧ પૂર્વના દ્વારે ડાબે અવિન્નના હાથમાં તજની પરશુ પક્વ અને ડાબે દંડ ધારણ કરેલા છે. જાણે વિનરાજના હાથમાં તર્જની દંડ કમળને પરશુ ધારણ કરેલ છે. ડાબા હાથે તર્જની ખડક ઢાલ દંડ ધારણ કરેલ છે સુવકને એમ સત્ય સભ્ય દક્ષિણના દ્વારે જમણી તરફ બલવાના હાથમાં તર્જની દંડ પરશુને દડ ધારણ કરેલ છે પશ્રીમે ડાબી તરફ ગજકર્ણના હાથમાં તર્જની બાણ ધનુષ્યને દંડ ધારણ કરેલ છે. પશ્ચીમના દ્વારે જમણી તરફ ગર્ણના હાથમાં તર્જનૈ દંડ પરશુને અંકુશ ધારણ કરેલા છે ઉત્તરે ડાબી તરફ સૌમ્યકના હાથમાં તર્જના પદ્મ અંકુશને દંડ ધારણ કરેલી છે ડાબી તરફ શુભદાયકના હાથમાં તર્જની દંડ અકુશને પદ્મ ધારણ કરેલા છે. એ રીતે ચારે દિશામાં આઠ દ્વારેના આઠ પ્રતિહાર વિશ્વને વિનાશ કરનારા જાણવા. ति गणेश प्रतिहार. । अथ जिन । जिनालये ततो देवा जिन शासन पारगा। जिनेन्द्रस्य तथा यक्षो देव्या जिनमातुका ॥ १०५॥ तिर्थकरा अतिताश्चैव वर्तमान बिंब नागत् । केवलीरुषमाद्याश्च पदमनामाधुतक्रमात् ॥ १०६ ।। चतुर्विशति पृथकैक्थै जिनाकांच द्वांसप्तति । मूलनायको मवेद्यस्तु तस्य स्थाने सरस्वती ॥ १०७ ॥ जिनालये जिनकुर्यात् अंते कुर्यात्सरस्वति । सरस्वती जिनश्चैव अन्यान्यवरोधक ॥ १०८ ॥

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112