Book Title: Diparnava Uttarardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 55
________________ A. . wriranamanna नभूताकारयेत्वूव लिंगादिषुन संशय । त्रयःपुरुषश्च कर्तव्या अग्रतस्तोरणान्वित ।। ७५॥ दीशिदेवा प्रकर्तिता कर्तव्या देवी संयुक्त । बुधै मेरुश्च येतः कार्या वृपमकार्येषु पृष्ठतः ॥ ७६ ॥ वामे गरुड प्रकर्वव्यं हंसकूर्याच दक्षिणे । हरिहरहीरण्यगर्भ आयतन प्रकर्तव्य ॥ ७७ ॥ યુમમૂતિઓના પ્રાસાદના આયતન કહે છે. હરિહર હરણ્યગર્ભ, વિષ્ણુ-શીવ અને બ્રહ્માની સંયુક્તના પ્રાસાદે. કરવા. પ્રત્યેક સ્વરૂપને બન્ને ભુજાઓ કરવી અને ચારે તરફ ચતુર્મુખ (બ્રહ્માના રૂપે) કરવા તેવા પ્રમાદને ઇશાન કેણે નકુલીશ અગ્ની કે બ્રહ્માને શંકર સ્થાપવા–પૂર્વમાં લીંગ આદિ સ્થાપવા. તેવા ત્રણેય પુરૂષના પ્રાસાદના આગળ તેરણ કરવા દીશાના દેવ અને દેવીએ સહીતના યુગ્મ રૂપે સ્થાપન કરવા. બુદ્ધીમાન શલ્પીએ તે મેરૂ સ્વરૂપ કર. પ્રસાદના પાછળ વૃષભ નંદી, ઢાબી તરફ ગરૂડ અને જમણી તરફ હંસ બેસારવા એ રીતે હરિહર હીરણ ગર્ભ આયતન કરવું, अथ द्वारावती अथातः संप्रवक्ष्यामि द्वारमत्या सु लक्षगं । आदिमूर्ति कृष्णदेव द्वारिकायां अगत्पति ॥ ७८ ॥ विनाराझा प्रजायहृत पुंसहितास्तुयोषित । द्वारिका कृष्ण हीनांच विनाकृष्ण नवोच्यते ॥ ७९ ॥ एकवका कृष्ण मूर्त्याच द्वारिकायां तु पलं भवेत् । द्वारकान्ये वतियुक्ताना तत्पुण्य नरंलभेत् ।। ८० ॥ स्वप्ने वामन सेवापि द्वारिकास्तुलभ्यते । सलेत विष्णु लोके यावदानि संयुता ॥ ८१॥ अर्धमाने त्रिमागेवा वासुदेवद्युन्युनतः। आदिमूर्ति श्राद्धन वाराह सश्य तथादेव ॥ ८२ ।। वैकुंठ विश्वरुपं च अनंत त्रिलोक्यमोहन । एतत् स्कंधसमताश्च शेषाश्वतश्चन्यनता ॥ ८३ ॥ प्रासादे मंडपे वाथे गर्भ मध्ये प्रतिष्टिते । बेदीकाक्षजलंपीठे उदंम्बरोयतुल्यते ॥ ८४ ॥ सध्यवर्ते सुरास्थाप्यं दुर्वासादि गणाधिके । दुर्वासा विविधाश्चैव वासुदेवं तु केशव ।। ८५ ।।

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112