________________
दीपाव
પૂજાધિકાર અ ૧૫ શ્રી વિશ્વકર્મા સર્વ કામનાને દેનાર એવી પૂજાવિધિ કહે છે જ્ઞાનપુણ્યને શેલે તેવી અનેક પ્રકારની દિવ્ય પૂજા કહુ છું. ચોરસ ગેળ૨ અઠાંશ૩ અને વૃતકણુંજ એવી ચાર પ્રકારની બુદ્ધિમાને કરવી. હરિપ્રિયા વસંતચાલાર ગૌરિતિલક૩ સુંદરીજ એ ચાર નામ પ્રકારની શિવપૂજા સર્વ કામનાને દેનારી જાણવી. ગૌરીતિલક અઠાંશવૃતર ગોળ કર્ણસુંદરી, હરિપ્રીયન, ચોરસ. અને વૃકર્ણ વસંતમાલીનીની કરવી. ક્ષત્રીયને ચારસ. ગોળ બ્રાહ્મણને શ્રેષ્ઠ વૈશ્યને અડાંશ અને વૃતકર્ણની શુદ્રને શ્રેષ્ઠ જાણવી. હે વત્સ ચોરસ રાજાઓને કલ્યાણકારી જાણવી. તે સોના ચાંદીની કરવાની જાણવી. ચળ દ્વારા માનથી અને અચળ લીગના માનથી બમણ ત્રણ ગણું ચાર ગણું શીપિએ કરવી.
રથ-ઉપરથ અને કર્ણરેખા ચેરસ, કર્ણને ઉપકર્ણ ભદ્રને ઉપભદ્ર સાથે કરવા એ રીતે છંદના કરવા બે ચાર કે ત્રણ ગણા ઉંચા કરવા અષ્ટકર્ણ અડાંશ કર્ણકાના વૃત કર્ણ બુદ્ધીમાને કરવી પઠ, ઉપપીઠ, જંઘા, ઉપજંઘા, છજુ, તિલક, તવંગ, ઘંટા, કૂટ, ખુણી વાળા કરવા ગણેશ.. સૂર્ય વિષ પીઠને વિશે કરતા રેખા કર્ણના ઉપાગમાં આઠ દીશા પતિ દીગ્ધાલ કરવા. સદાશિવ ચેગી...દેવે વગેરે પરબ્રહ્મ એ સર્વ છજા ઉપર કરવા સિદ્ધ વિદ્યાધરે, યક્ષ, ગંધર્ન, એ સર્વ ગીત વાદીત્ર વગાડતા કરવા-હાથી મઘર વિરાલિકાના રૂપથી શેભતું કરવું દ્વાર આગળ કમળ, ને પત્રથી શેતે અર્ધચંદ્ર (શંખે દ્ધાર) કરે કીન્ન પુષ્ય આદિ સાથે પૂજાનાં મંડપમાં શેતે કરો એ સર્વ રૂપે જાણવાઅપ્રશસ્તરૂપે ન કરવા તે પૂજા રૂપમાં પાપ સમાન જાણવા. પૂજામાં મણી, મેતી, પ્રવાળ મરત હીરા આદિ મૂકવા કચળના પત્ર ભૂષણ રૂપે ચતુર્દશ મુકવા. કીર્તિના મોતીથી ચારે દીશાએ શોભાવવી. એવા લક્ષણ સાથે સર્વ કામનાને દેનાર પૂજા કરવી અપ્રશસ્ત એવી વિલક્ષણે પૂજા ગૃહમાં ન કરવી. સર્વ લક્ષણ સાથે રૂપાથી પૂજા કરવાથી યજમાનને દશ લાખ હજાર વર્ષ શિવ લેકમાં વાસ કરે છે સુવર્ણ નાથી સર્વ કામનાને આપનાર પૂજથી યજમાનના કરોડ વર્ષ હજાર શીવલોકમાં વાસ થાય. ત્રણ ચક્ષુવાળા અને હાથમાં વિશળ નંદી પર બેઠેલા વિશ્વ એવા શિવ સર્વ લેકમાં વિચરે છે. એવી ભક્તિથી પૂજા કરાવનાર યજમાનને એક છત્રનું રાજ્ય ભૂમિ મળે છે. જે પૂજામાં વિશ્ન આવે તે વિનાશ થાય. પરંતુ સવિધિ પૂજાથી લક્ષમીની પ્રાપ્તી થાય છે.
ઇતિ શ્રી વિશ્વકર્માવતારે જ્ઞાનપ્રકાશ દીપાવને પૂજાધિકારને પાશ્રી પ્રભાશંકર ઓઘડભાઇ સોમપુરા શિ૯૫ વિશારદે કરેલા ભાષા ટીકાને પંદરમે અધ્યાય ૧૫
वास्तुलक्षणाध्याय अध्याय १६ श्री विश्वकर्मा उवाच
अथातः संप्रवक्ष्यामि वास्तुलक्षणमुत्तम् । चतुरश्री कृते क्षेते क्षेत्रे अष्ट भाग विभाजिते ॥१॥