________________
કળાને કારણે ભારતને અજર અમર પદે સ્થાપેલ છે. આવા પુણ્યવાન શિપિઓને કેટિ ધન્યવાદ.
શિલ્પ સ્થાપત્યના હસ્ત લીખીત ના અનુવાદ સાથે પ્રકાશન થાય તેમ સામાન્ય વર્ગ ઈચ્છતા. એંશી વર્ષ પહેલા સુપ્રસિદ્ધ વિજ્ઞાની કલ્યાણરાય ગજજરના પીતાશ્રી વિશ્વ કર્મા પ્રત્યે પરમશ્રદ્ધ હતા તેમણે પ્રાસાદમંડન ગ્રંથને ઘણે ભાગ પ્રકાશિત કરેલે વચ્ચે નડીયાદના કેઈ વિદ્વાને અપરાજીત ગ્રંથના એક બે અધ્યાયે પ્રકાશીત કરેલા વઢવાણુને શ્રી જગનાથ અંબારામના પીતાશ્રીએ પ્રાસાદ મંડનને પ્રથમ અધ્યાય અને કેશરાજ પ્રકાશીત સાઠેક વર્ષ પહેલા કરેલું. તે પછી શ્રી જગનાથભાઈએ બ્રહ૬ શિલ્પ શાસ્ત્ર નામે પ્રકીર્ણક ગ્રંથ ત્રણ વિભાગમાં પ્રકાશીત કરેલું મારા સન્મત્ર વડીલ શ્રી નર્મદશંકર મુળજી ભાઈએ પિતાની ઉતરાવસ્થામાં “શિપરન” નામ માટે મૌલિક સુદર ગ્રંથ પ્રકાશિત કરી કીર્તિ મેળવેલી. વર્તમાનમાં તે ગ્રંથની એક પણ પ્રાધ્યાપ્ય છે.
સને ૧૯૨૬ વિસં. ૧૯૦૯ થી ૮૫ સુધીના મારી પાંચ વર્ષના મારા આરાસણના વસવાટ દરમીયાન હીરાર્ણવ અને દીપાર્ણવ જેવા અઘરા ગ્રંથના અનુવાદ પેનસીલથી નેટમાં કરેલા તે પછી સને ૧૯૪૧ પછીના મારા કદમગીરીના વસવાટ દરમીયાત દુખાપ્ય એવા વૃક્ષાવના કેટલાક અધ્યાયે અમારા ગ્રંથ સંગ્રહમાં શેડા હતા ઉપરાંત પૂજય વડીલ શ્રી રામજીભાએ રાજસ્થાન પાલીમાં લખાવેલહસ્ત પ્રત. અને બીજના શિલ મનસુખલાલે પ્રેમથી વૃક્ષાર્ણવની વિશક અધ્યાયની હસ્ત લીખીત પ્રત સસ્નેહ ભેટ આપેલ. કેટલાય અધ્યાયે પાટણના ભંડારમાંથી મેળવી તેથી વિશેષ મુંબઈની રોયલ એશીયાટીક સમૃદ્ધ લાયબ્રેરીમાંથી એક હસ્ત લીખીત ચેપડામાંથી કેટલાક અધ્યાય મેળવ્યા. ક્ષીરાવ દીપાર્ણવ અને વૃક્ષાર્ણવ એ ત્રણે ગ્રંથે ઘણા કડીન મહાપ્રાસાદ્યની રચના છે. સામાન્ય પ્રાસાદના ન હોવાથી ખૂબ મંથન કરવું પડતું પરંતુ, વૃદ્ધ પીતામહનાં કેટલાક ટ્રેઈગ(આલેખ)ને આશ્રય લેવો પડત. આ ત્રણે થતુ પ્રકાશન કરવાની મારી આર્થિક અગવડના કારણે તે ગ્રંથ પ્રતાકારે શાહીથ પાકો બુકમાં કદમગીરીમાં ઉતારી લીધી. કડીના કાર્યમાં મનન અને પરસ્પર પાઠ ભેદેના ઉકેલ વડીલેના અનુભવ સિદ્ધ લેખનના આધારે અને તેમનાથતારંગા, ઘુમલી, જુનાગઢના આવા જમયુક્ત પ્રસાદના બારીક નીરીક્ષણેથી આ મહાગ્રના અનુવાદ સહાય રૂપ બન્યા નિરધાર પ્રાસાદથી આ સાંધાર પ્રાસાદેન યમનીયમે તદ્દન ભન્ન હોવાથી બુદ્ધીની કસોટી થાય. તેવા કાર્યમાં હું કઈક સફળ થયો હઈશ. અને તેથી વિશેષ શ્રી સોમનાથ જી જેવા સાંધાર મહાપ્રાસાદનું નિર્માણ કરવાની તક પણ વિશેષ પ્રત્યક્ષ અનુભવ મ.
આ ગ્રંથની પ્રાપ્તી સાથે સાથે જયપૃચ્છા, વાસ્તુશાસ્ત્ર, અને વાસ્તુ વિઘાના, કેટલાક છુટક છુટક અધ્યા જ્યાં ત્યાંથી પ્રાપ્ત કરતે હતા.