Book Title: Dhammil Kumar Charitra Author(s): Jayshekharsuri, Manilal Nyalchand Shah Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 4
________________ તહિમા. यस्माद्विघ्नपरंपरा विघटते दास्यं सुराः कुर्वते । । મા શાતિ પ્રિય જાતિ | उन्मीलंति महर्द्धयः कलयति ध्वंसं च यः कर्मणां । स्वाधीनं त्रिदिवं शिवं च भवति श्लाघ्यं तपस्तन किम् ॥१॥ જે તપથી કષ્ટ પરંપરાને નાશ થાય છે, દેવતાઓ દાસપણું કરે છે, કામવિકાર શાંત થાય છે, ઇંદ્રિયને સમૂહ દમાય છે, કલ્યાણ પ્રસરે છે, મહાદ્ધિઓ-તીર્થકરાદિ સંપદાઓ વિકસે છેપ્રાપ્ત થાય છે, જ્ઞાનાવરણીયાદિ કર્મને સમૂહ નાશ પામે છે અને સ્વર્ગ તેમજ મા સ્વાધીન થાય છે. એ તપશુ પ્રશંસા કરવા લાયક નથી? છે.” ધર્મિલકુમારને આશીભાવે છ માસ પર્યત કરેલે આયંબિલને તપ જ ફળે છે. તે આ ચરિત્ર વાંચવાથી લક્ષમાં આવશે. તે વાંચીને ભવ્યજીએ તપ કરવામાં ઉદ્યમવંત થવું ઘટે છે. wwwwwwwwwwwwwwwwwwwww wwwwwwwwww w w w w w wwwwwww ભાવનગર-ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શા, ગુલાબચંદ લલ્લુભાઈએ છાપું.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 430