________________
દૈનિક - ભક્તિક્રમ
૯૨
એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ... દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ... આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.... ઊપજે તે સુવિચા૨ણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષટ્પદ આંહી. ......... ૪૨
૩૭
૩૮
૩૯
૪૦
૪૧
ષપદનામકથન
આત્મા છે’, તે નિત્ય છે”, “છે કર્તા નિજકર્મ',
છે ભોક્તા’, વળી ‘મોક્ષ છે’, ‘મોક્ષઉપાય સુધર્મ’. . ૪૩ ષસ્થાનક સંક્ષેપમાં, ષટ્દર્શન પણ તેહ;
સમજાવા ૫રમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ.
૧. શંકા - શિષ્ય ઉવાચ :
(આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કરે છે ઃ—)
નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ;
બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
૪૪
૪૫ www.jainelibrary.org