Book Title: Dainik Bhaktikram
Author(s): Satshrutseva Sadhna Kendra
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 365
________________ ૩૪૨ દૈનિક - ભક્તિકમ જ્ઞાનની તું ગંગોત્રી, ભક્તિની તું યમુનોત્રી; તું છે ધરતી વિશાળ, તું છે ધરતી વિશાળ. . ગુરુ (૮) શ્રીગુરુ સ્વાગતું આવો આવો ગુરુજી મારે આંગણે રે (૨) - વાટ જોઈને ઊભી છું મારે બારણે રે.. આવો આવો મેં તો સાથિયા પૂર્યા છે સાચા સ્નેહના રે (૨) અને તોરણ લટકાવ્યા તારી ટેકના રે. આવો આવો ગુરુ ગાદી મેં બીછાવી ભક્તિભાવની રે (૨) તપ તકિયો મૂક્યો છે વિશ્વાસથી રે. આવો આવો પ્રેમ પાણીથી પખાળું પાય આપના રે (૨) વિમળ વાણીથી વખાણ થાય નામના રે.આવો આવો જ્ઞાન દીવડે ઉતારું હું તો આરતી રે (૨) છબી નીરખે મુજ સાથ ઘણાં માનવી રે. આવો આવો હું તો વધાવા જાઊં છું ગુરુ આવીયા રે (૨) તારા ભક્તોને અંતરે પધરાવીયા રે.. આવો આવો (૮૫) સાચા આ સંતને હો સાચા આ સંતને હો, લાખ લાખ વંદના; સદ્ગુરુ દેવને હો, લાખ લાખ વંદના.. જગહિત દેહ ધરી આવ્યા આ લોકમાં, રાજનામની ધ્વજા ચઢાવી વિશ્વ ચોકમાં, ગુરુ આ ગુણવંતને હો, લાખ લાખ વંદના... 888 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392