Book Title: Dainik Bhaktikram
Author(s): Satshrutseva Sadhna Kendra
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
૨૮૦
(૩) ધ્યાન ધર હરિત
(રાગ - પ્રભાત)
ધ્યાન ધ૨ હરિતણું, અલ્પમતિ, આળસુ,
અવ૨ ધંધો કરે, અરથ કઈ નવ સરે,
જે થકી જન્મનાં દુઃખ જાયે;
સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં,
માયા દેખાડીને મૃત્યુ વહાયે. (ધ્રુવ)
અવર વેપાર તું, મેલ મિથ્યા કરી,
શરણ આવે સુખ પાર હોયે;
પટક માયા પરી, અટક ચ૨ણે હિર,
કૃષ્ણનું નામ તું રાખ મોંએ. ....૧
આશનું ભવન, આકાશ સુધી રચ્યું,
વટકમાં વાત સુણતાં જ સાચી;
Jain Education International
અંગ જોબન ગયું, પલિત પિંજર થયું,
દૈનિક - ભક્તિક્રમ
મૂઢ એ મૂળથી ભીંત કાચી. .
ચેત રે ચેત દિન ચાર છે લાભના,
તોય નથી લેતો શ્રી કૃષ્ણ કહેવું;
સરસ ગુણ હિરતણાં, જે જનો અનુસર્યાં,
લીંબુ લહેકાવતાં રાજ લેવું......૩
નરસૈયા’ રંકને, પ્રીત પ્રભુ શું ઘણી,
...2
તે તણા સુજસ તો જગત બોલે;
૧. વટકમાં - મનમાં શંકા ન કરવી
અવર વેપાર નહિ ભજન તોલે.....
www.jainelibrary.org
For Private & Personal Use Only
Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392