Book Title: Dainik Bhaktikram
Author(s): Satshrutseva Sadhna Kendra
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 355
________________ ૩૩૨ આપ અમાપ અહો કરુણાકર, શરણાગત બાળકને તારી, મુજ મનને વશ કરજો રે... ગુરુ-રાજ દૈનિક - ભક્તિક્રમ સમતાપદમાં ધરજો રે... ગુરુ-રાજ કાળ અનાદિથી કાંઈ કર્યું નથી, પામરતા મુજ હરજો રે.. ગુરુ-રાજ સંતકૃપાથી સન્મુખ આવી, વાત નિરંતર કરજો રે..ગુરુ-રાજ (૭૧) સેવો ભવિયાં વિમલ જિજ્ઞેસર સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલ્લહા સજ્જન-સંગાજી; એવા પ્રભુનું શિણ લેવું, તે આળસમાં ગંગાજી. સે. ૧ અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી, સે. ૨ Jain Education International ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથિ જે પોળ પોળિયો, કર્મ વિવર ઉઘાડેજી. સે. ૩ તત્ત્વપ્રીતિકર પાણી પાએ, વિમલાલોકે આંજીજી; લોયણ ગુરુ પરમાત્ર દિયે તવ, ભ્રમ નાંખે સતિ ભાંજીજી. સે. ૪ ભ્રમ ભાગ્યો તવ પ્રભુશું પ્રેમે, વાત કરું મન ખોલીજી; સરલતણે જે હઈડે આવે, તેહ જણાવે બોલીજી. સે. પ શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચકયશ કહે સાચુંજી; www.jamelissary.o (.brg For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392