Book Title: Dainik Bhaktikram
Author(s): Satshrutseva Sadhna Kendra
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 362
________________ દૈનિક - ભક્તિક્રમ ૩૩૯ નવમાં સુવિધિનાથ જિનજીને વંદુ, દસમાં શીતળનાથદેવજી અગિયારમાં શ્રેયાંસનાથજિનજીને વંદુ, બારમાં વાસુપૂજ્યદેવજી તેરમાં વિમળનાથજિનજીને વંદુ, ચૌદમાં અનંતનાથદેવજી પંદરમાં ધર્મનાથ જિનજીને વંદુ, સોળમાં શાંતિનાથદેવજી. સત્તરમાં કુંથુનાથજિનજીને વંદુ, અઠ્ઠારવા અરદનાથદેવજી ઉન્નીસમાં મલ્લીનાથજિનજીને વંદુ, વીસમાં મુનીસુવ્રતદેવજી એકીસમાં નમીનાથસિનજીને વંદુ, બાવીસમાં નેમીનાથદેવજી તેવીસમાં પાર્શ્વનાથજિનજીને વંદુ, ચોવીસમાં મહાવીરસ્વામીદેવજી મોહ જાલ મેં ફસી હુઈ હું, માયા ને આ ઘેરા કૈસે તીરુંગી ભવ સાગરસે, તુમ બીન કોન સહારા ભૂલ હુઈ ક્યા મુજસે ભગવન, ક્યા હૈ દોષ હમારા લિખા વિધાતા કીન ઘડીયોં મેં, ઐસા લેખ હમારા લેખ લીખા થા શુભ ઘડીયોંમેં, આયી હે શુભ ઘડીયાં આત્મજ્ઞાન કી જ્યોતી જગા કર, ભવ મેં પાર ઉતરના. (૮૧) સંતોની ઝૂંપડી કબૂલ રે સંતોની ઝૂંપડી કબૂલ રે કબૂલ રે રાણાજી મારે સંતોની ઝૂંપડી કબૂલ નથી રે જોઈતા રાણા પલંગ બીછાના તારા (૨) સાધુની કંથા કબૂલ રે કબૂલ રે. રાણાજી મારે (૨) (૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392