________________
દૈનિક - ભક્તિક્રમ
૩૩૯ નવમાં સુવિધિનાથ જિનજીને વંદુ, દસમાં શીતળનાથદેવજી અગિયારમાં શ્રેયાંસનાથજિનજીને વંદુ,
બારમાં વાસુપૂજ્યદેવજી તેરમાં વિમળનાથજિનજીને વંદુ, ચૌદમાં અનંતનાથદેવજી પંદરમાં ધર્મનાથ જિનજીને વંદુ,
સોળમાં શાંતિનાથદેવજી. સત્તરમાં કુંથુનાથજિનજીને વંદુ, અઠ્ઠારવા અરદનાથદેવજી ઉન્નીસમાં મલ્લીનાથજિનજીને વંદુ,
વીસમાં મુનીસુવ્રતદેવજી એકીસમાં નમીનાથસિનજીને વંદુ, બાવીસમાં નેમીનાથદેવજી તેવીસમાં પાર્શ્વનાથજિનજીને વંદુ,
ચોવીસમાં મહાવીરસ્વામીદેવજી મોહ જાલ મેં ફસી હુઈ હું, માયા ને આ ઘેરા
કૈસે તીરુંગી ભવ સાગરસે, તુમ બીન કોન સહારા ભૂલ હુઈ ક્યા મુજસે ભગવન, ક્યા હૈ દોષ હમારા
લિખા વિધાતા કીન ઘડીયોં મેં, ઐસા લેખ હમારા લેખ લીખા થા શુભ ઘડીયોંમેં, આયી હે શુભ ઘડીયાં આત્મજ્ઞાન કી જ્યોતી જગા કર, ભવ મેં પાર ઉતરના.
(૮૧) સંતોની ઝૂંપડી કબૂલ રે સંતોની ઝૂંપડી કબૂલ રે કબૂલ રે રાણાજી મારે સંતોની ઝૂંપડી કબૂલ નથી રે જોઈતા રાણા પલંગ બીછાના તારા (૨) સાધુની કંથા કબૂલ રે કબૂલ રે. રાણાજી મારે (૨)
(૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org