________________
૩૩૮
નયણાં દીધાં પણ દર્શન ન દીધાં,
ઊંચે રે ગગનને ખોરડે બેસી બેસણાં રે કીધાં, સમજુને ઝાઝું શું કહીએ ?
હિર..
મનનું મંદિર મેં તો એવું રે સજાવ્યું, આંસુનાં ફૂલડાંનું બિછાનું બિછાવ્યું; તનનો તંબૂરો ઘૂંટી ગાઉં રે.
(૭૯) મને હરિગુણ ગાવાની ટેવ મને હિરગુણ ગાવાની ટેવ પડી મારા નાથને મૂકું ના એક ઘડી
એ વિણ અન્ય હવે નવ રુચે ચિંતામણિ મુજ હાથે ચડી
દૈનિક - ભક્તિક્રમ
વીંધાયું મન મુજ ના રહે અળગું પ્રભુની સંગાથે મારી પ્રીત જડી
ભણે નરસૈયો પ્રભુ ભજતાં એમ ભવભય ભ્રમણા સઘળી ટળી
(૮૦) પહેલા રીષભનાથ જિનજિને તંદુ
પહેલા રીષભનાથ જિનજિને વંદુ
પાંચમા સુમતિનાથ જિનજિને વંદુ
Jain Education International
હિર.
..મને
મને
દૂજા અજિતનાથ દેવજી, તીસરા સંભવનાથ જિનજિને તંદુ ચોથા અભિનંદન દેવજી
મને
છઠ્ઠા પદ્મપ્રભુ દેવજી, સાતમા સુપારસનાથ જિનજિને તંદુ આઠમા ચંદા પ્રભુ દેવજી
For Private & Personal Use Only
www.jainelibrary.org