________________
૩૪૦
દૈનિક - ભક્તિક્રમ નથી રે જોઈતા રાણા હીર ને ચીર તારા સંતોની કામળી કબૂલ રે કબૂલ રે. રાણાજી મારે (૨) નથી રે જોઈતી રાણા મોતીની માળા તારી (૨) તુલસીની માળા કબૂલ રે કબૂલ રે. રાણાજી મારે (૨) નથી રે જોઈતા રાણા ગાન ને તાન તારા (૨) હરિનું ભજન મારે એક ધૂન રે એક ધૂન રે...
રાણાજી મારે (૨) નથી રે જોઈતા રાણા રાજ ને પાટ તારા (૨) મનડામાં રામ રૂમઝૂમ રે રૂમઝૂમ રે.. રાણાજી મારે (૨) બાઈ મીરા કહે પ્રભુ ગીરીધર નાગર
(૨) તમને ભજીને થાઉં ફૂલ રે મારે ફૂલ રે... રાણાજી મારે (૨)
(૮૨) આત્મશક્તિસે ઓતપ્રોત કર આત્મશક્તિસે ઓતપ્રોત, ભક્તિ ઔર જ્ઞાનસે ભર દો
ગુરુવર ઐસા વર દો (૨) રહે મનોબલ અચલ મેર સા. તનિક નહીં ગભરાઉ પ્રબલ આંધિયાં રોક શકે ના, આગે બઢતા જાઉં; ઉડ જાઉં નિર્બોધ લક્ષ તક, ગુરુવર ઐસે પંખ દો...
ગુરુવર ઐસા વર.. હે અજ્ઞાન નિશા અંધિયારી, તુમ દિનકર બન આઓ; જ્ઞાન ઔર ભક્તિકી શિક્ષા, બાલકકો સમજાઓ; વિનયભરા ગુરુ જ્ઞાન મુઝે દો, મન જ્યોતિર્મય કર દો...
ગુરુવર ઐસા વર...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org