________________
દૈનિક - ભક્તિક્રમ
૩૪૧ સમક્તિ નિજસુખ સંપત્તિદાતા, હે ગુરુવર અપના લો; સંત સમાગમ ચાહું મેં, મુઝે અપને પાસ બિઠા લો; જેસા ભી હું તેરા હી હું, હાથ દયાકા ધર દો...
ગુરુવર ઐસા વર... મેં અબોધ શિશુ હું ગુરુ તેરા, દોષ ધ્યાન મત લેના; સબ ભક્તોકે સાથ મુઝે ભી, શરણ ચરણમેં લેના; હે ગુરુવર સુખ જ્ઞાન અભય દો, મન ભક્તિસે ભર દો...
ગુરુવર ઐસા વર.. િ(૮૩) ગુરુ તમારા સંગમાં ગુરુ તમારા સંગમાં, ભક્તિ ને સત્સંગમાં; જીવન વીતી જાય, જીવન વીતી જાય.. ગુરુ એક તમારી ચાહના, બીજી કોઈ આશા ના; મમ જીવન અજવાળ, મમ જીવન અજવાળ.. ગુરુ પીપળાની શીળી છાયા જેવો વિશાળ તું; મીઠી પરબના પાણી, તરસ્યાને પાય તું,
તરસ્યાને પાય તું પીપળાની શીળી છાંયડી તું,
મીઠાજળની પરબડી તું, સહુની પ્યાસ બુઝાય, સહુની પ્યાસ બુઝાય.. ગુરુ બોધિધારા તારી પાવન, પતિતોને તારતી; મુરઝાતી માનવતાને, ફરી વિકસાવતી,
ફરી વિકસાવતી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org