Book Title: Dainik Bhaktikram
Author(s): Satshrutseva Sadhna Kendra
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 361
________________ ૩૩૮ નયણાં દીધાં પણ દર્શન ન દીધાં, ઊંચે રે ગગનને ખોરડે બેસી બેસણાં રે કીધાં, સમજુને ઝાઝું શું કહીએ ? હિર.. મનનું મંદિર મેં તો એવું રે સજાવ્યું, આંસુનાં ફૂલડાંનું બિછાનું બિછાવ્યું; તનનો તંબૂરો ઘૂંટી ગાઉં રે. (૭૯) મને હરિગુણ ગાવાની ટેવ મને હિરગુણ ગાવાની ટેવ પડી મારા નાથને મૂકું ના એક ઘડી એ વિણ અન્ય હવે નવ રુચે ચિંતામણિ મુજ હાથે ચડી દૈનિક - ભક્તિક્રમ વીંધાયું મન મુજ ના રહે અળગું પ્રભુની સંગાથે મારી પ્રીત જડી ભણે નરસૈયો પ્રભુ ભજતાં એમ ભવભય ભ્રમણા સઘળી ટળી (૮૦) પહેલા રીષભનાથ જિનજિને તંદુ પહેલા રીષભનાથ જિનજિને વંદુ પાંચમા સુમતિનાથ જિનજિને વંદુ Jain Education International હિર. ..મને મને દૂજા અજિતનાથ દેવજી, તીસરા સંભવનાથ જિનજિને તંદુ ચોથા અભિનંદન દેવજી મને છઠ્ઠા પદ્મપ્રભુ દેવજી, સાતમા સુપારસનાથ જિનજિને તંદુ આઠમા ચંદા પ્રભુ દેવજી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392