________________
૩૩૨
આપ અમાપ અહો કરુણાકર,
શરણાગત બાળકને તારી,
મુજ મનને વશ કરજો રે... ગુરુ-રાજ
દૈનિક - ભક્તિક્રમ
સમતાપદમાં ધરજો રે... ગુરુ-રાજ
કાળ અનાદિથી કાંઈ કર્યું નથી,
પામરતા મુજ હરજો રે.. ગુરુ-રાજ સંતકૃપાથી સન્મુખ આવી, વાત નિરંતર કરજો રે..ગુરુ-રાજ
(૭૧) સેવો ભવિયાં વિમલ જિજ્ઞેસર
સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલ્લહા સજ્જન-સંગાજી; એવા પ્રભુનું શિણ લેવું, તે આળસમાં ગંગાજી. સે. ૧
અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી, સે. ૨
Jain Education International
ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથિ જે પોળ પોળિયો, કર્મ વિવર ઉઘાડેજી. સે. ૩ તત્ત્વપ્રીતિકર પાણી પાએ, વિમલાલોકે આંજીજી; લોયણ ગુરુ પરમાત્ર દિયે તવ,
ભ્રમ નાંખે સતિ ભાંજીજી. સે. ૪
ભ્રમ ભાગ્યો તવ પ્રભુશું પ્રેમે, વાત કરું મન ખોલીજી; સરલતણે જે હઈડે આવે, તેહ જણાવે બોલીજી.
સે. પ
શ્રીનયવિજય વિબુધ પય સેવક,
વાચકયશ કહે સાચુંજી;
www.jamelissary.o (.brg
For Private & Personal Use Only