SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ કોડિકપટ જો કોઈ દિખાવે, તોહિ પ્રભુ વિણ નવિ રાચુંજી. સે. ૬ (૭૨) રૂષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે ડરો રે ૩૩૩ ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીઝ્યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ.૧ પ્રીત સગાઈ ૨ે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય. ઋષભ. ૨ કોઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે રે, મિલશું કંતને ધાય; એ મેળો નવિ કહિયે સંભવે રે, મેળો ઠામ ન ઠાય. ઋષભ. ૩ કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નિવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમિલાપ. ઋષભ. ૪ કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને રે લીલા વિ ઘટે રે, લીલા દોષવિલાસ. ઋષભ. ૫ ચિત્તપ્રસશે રે પૂજનલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અપણા રે, આનંદઘન પદ રેહ. ઋષભ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy