________________
·
૩૩૪
દૈનિક - ભક્તિક્રમ
(૭૩) જિન ચરણે ચિત્ત મનાજી
મનાજી તું તો જિનચ૨ણે ચિત્ત લાગ
તેરો અવસર બીત્યો જાય (૨) ઉદર ભરન કે કારને ૨ે ગૌઆ વન મેં જાય... ચારો ચરે ચૌ દિશી ફીરે એનું ચિતડું વાછરડાં માય ...મનાજી તું તો
ચાર પાંચ સાહેલી મળીને હીલ મીલ પાણી જાય તાલી દીયે ખડખડ હસે એનું ચિતડું ગાગરડા માય... ...મનાજી તું તો
નટવો નાચે ચૉકમાં ને લખ આવે લખ જાય વાંસ ચડે નાટક કરે એનું ચિતડું દોરડીયા માંય....
...મનાજી તું તો
સોની સોનાના ઘાટ ઘડે વળી ઘડે રૂપાના ઘાટ ઘાટ ઘડે મન રીઝવે એનું ચિત્તડું સોનૈયા માય..... ...મનાજી તું તો
જુગટીયા મન જુગટું ને કામીને મન કામ આનંદઘન એમ રીઝવે તમે ધરો પ્રભુકા ધ્યાન
...મનાજી તું તો
(૭૪) પરકમ્મા કરીને લાગું પાય
પરકમ્મા કરીને લાગું પાય રે, સગુરુજી મારા. તમો મળ્યાથી મહાસુખ થાય રે, વિષંભર વા'લા.
Jain Education International
For Private & Personal Use Only
...૧
www.jainelibrary.org