________________
૩૩૫.
દૈનિક - ભક્તિકમ
ભટકી-ભટકીને આવ્યો શરણે રે, સગુરુજી મારા.
રાખો તમારે ચરણે રે, વિશ્વેભર વાલા. દીનબંધુ દીનપ્રતિપાલ રે, સદ્ગુરુજી મારા. હું છું અજ્ઞાની નાનું બાળ રે, વિશ્વભર વાલા.
નજરો કરો તો લીલા નીરખું રે, સદ્દગુરુજી મારા.
હૃદયકમળમાં ઘણું હરખું રે, વિશ્વભર વાલા. ૪ માયાના બંધથી છોડાવો રે, સદ્દગુરુજી મારા. ભક્તિના ભેદ બતાવો રે, વિશ્વભર વા'લા.
૫ ત્રિવિધ તાપ શમાવો રે, સદ્દગુરુજી મારા. ભવસાગર પાર ઉતારો રે, વિશ્વભર વાલા. ૬
(૭૫) હૃદય મંદિર બનાવું પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું
મંદિર કહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું હૃદય ઝરૂખે અસ્મિતાના દિવડા હું પ્રગટાવું, આતમના અજવાળે અંતર અંધારા હટાવું,
જગતને જોવાનું મન થાય.. એવું થાક્યાને વિસામો હૈયે હૂંફ ધરી હરખાઉં, મન માધવમાં લીન બનાવું ભક્તિથી ભીંજાવું,
ગૌરવ ગીતોમાં ગવાય... એવું.. શ્રદ્ધાના રંગોથી જીવન રંગોળી સજાવું, તવ વિશ્વાસે ધૈર્ય ધરી રથ જીવનનો ધપાવું,
અંતર અર્જુન સમ મલકાય. એવું...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org