________________
૩૩૬
દૈનિક - ભક્તિક્રમ મૂર્તિ તારી મુજ હૃદયના મંદિરમાં પધરાવું, જીવન-પુષ્પ કરી મઘમઘતું તવ ચરણે ધરાવું,
મને તું મારામાં દેખાય એવું.. ( (૭૬) સંત કૃપાથી છૂટે માયા
(રાગ ખમાજ - તાલ ઘુમાલી) સંત-કૃપાથી છૂટે માયા,
કાયા નિર્મળ થાય જોને; શ્વાસોચ્છુવાસે સ્મરણ કરતાં, પાંચે પાતક જાય જોને.
સંતકૃપાથી છૂટે માયા (૧) કેસરી કેરે નાદે નાસે,
કોટી કુંજર-જૂથ જોને; હિંમત હોય તો પોતે પામે, સઘળી વાતે સૂથ જોને.
સંતકૃપાથી છૂટે માયા (૨) અગ્નિને ઉધઈ ના લાગે,
મહામણિને મેલ જોને; અપાર સિંધુ મહાજલ ઊંડાં, મરમીને મન સહેલ જોને.
સંતકૃપાથી છૂટે માયા (૩ બાજીગરની બાજી તે તો,
જંબૂરો સૌ જાણે જોને;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org