Book Title: Dainik Bhaktikram
Author(s): Satshrutseva Sadhna Kendra
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 348
________________ દૈનિક - ભક્તિક્રમ ૩૨૫ ચરણ-કમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર પેખ. . વિ. ૨ મુજ મન તુજ પદપંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદરધરા રે, ઇંદ ચંદ નાગિંદ....... વિ. ૩ સાહિબ! સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર; મન-વિશરામી વાલહો રે, આતમચો આધાર...... વિ. ૪ દરિશણ દીઠે જિનતણુંરે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પસતાં રે, અંધકાર પ્રતિષેધ... વિ. ૫ અમિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. વિ. ૬ એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ. વિ. ૭ (૫૮) પાયોજી મૈને રામ રતન પાયોજી મૈને રામ-રતન-ધન પાયો. (ટેક) વસ્તુ અમોલિક દી મેરે સદ્દગુરુ, કિરપા કર અપનાયો...૧ જનમ જનમકી પૂંજી પાઈ, ગમેં સભી ખોવાયો.... ૨ ખર ન ખૂટે, વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો...૩ સતકી નાવ, ખેવટીયા સદ્દગુરુ, ભવસાગર તર આયો. ૪ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરખ-હરખ જસ ગાયો. . ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392