________________
દૈનિક - ભક્તિક્રમ
૩૨૫ ચરણ-કમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર પેખ. . વિ. ૨
મુજ મન તુજ પદપંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદરધરા રે, ઇંદ ચંદ નાગિંદ....... વિ. ૩ સાહિબ! સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર; મન-વિશરામી વાલહો રે, આતમચો આધાર...... વિ. ૪
દરિશણ દીઠે જિનતણુંરે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પસતાં રે, અંધકાર પ્રતિષેધ... વિ. ૫ અમિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. વિ. ૬
એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ. વિ. ૭
(૫૮) પાયોજી મૈને રામ રતન પાયોજી મૈને રામ-રતન-ધન પાયો. (ટેક) વસ્તુ અમોલિક દી મેરે સદ્દગુરુ,
કિરપા કર અપનાયો...૧ જનમ જનમકી પૂંજી પાઈ, ગમેં સભી ખોવાયો.... ૨ ખર ન ખૂટે, વાકો ચોર ન લૂટે,
દિન દિન બઢત સવાયો...૩ સતકી નાવ, ખેવટીયા સદ્દગુરુ, ભવસાગર તર આયો. ૪
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરખ-હરખ જસ ગાયો. . ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org