SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪ ૩૨૪ દૈનિક - ભક્તિક્રમ ખરે! જીત્યા જેણે ત્રિભુવનયી કામ-સુભટો, કુમારાવસ્થામાં બહુ બહુ ગણાતાં બળવતો; ફુરે નિત્યાનંદો અચળપદ લબ્ધિ પ્રગટતાં, મહાવીર સ્વામી ચિરસુખ-વિધાતા મનુજના............ ૭ મહા મોહે-રોગે સુખકર સમા વૈદ્ય ગના, વિનાપેક્ષા બંધુ અશરણ ભયાકુળ જનના; ખરું સાધુનું છે ભવશરણ જે ઉત્તમ ગુણે, મહાવીર સ્વામી અચળ સુખદાતા પ્રતિપળે......... ૮ () સંગત સંતન કી કરલે છે સંગત સંતનકી કરલે, જનમ કા સાર્થક કછુ કર લે. ઉત્તમ દેહી નર પાયા પ્રાણી, ઇસકા હિત કછુ કરલે; સદ્દગુરુ શરણે જાકે બાબા, જનમમરણ દૂર કર લે. સંગત. કહાંસે આવે કહાકું જાવે, યે કુછ માલૂમ કર લે; દો દિન કી જિંદગાની બંદે, હુંશિયાર હોકર ચલ લે. સંગત. કૌન કિસીકે જોરુ લડકે, કૌન કિસીકે સાલે; જબ લગ પલ્લોં મેં પૈસા ભાઈ, તબ લગ મીઠા બોલે. સંગત. કહત કબીરા સૂનો ભાઈ સાધો, બારબાર નહીં આના; અપના હિત કછુ કર લે ભૈયા, આખર અકેલા જાના. સંગત. (૫૭) દુખ દોહગ દૂરે ટળ્યા રે દુઃખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપદશું ભેટ; ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ, વિમલ જિન, દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ. . . રજક Jain Education International : • • • • • •. . વિ. ૧ For Private & Personal Us : www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy