________________
૩૨૬
દૈનિક - ભક્તિક્રમ
૫૯. ગુરુ મારા અંતરની આંખ
ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો, શરણે આવ્યો સ્વામિ સ્નેહના સાગર, જીવન પંથ ઉજાળો રે
...ગુરુ
ચરમ ચક્ષુ તો ય સદાય અંધાપો, પ્રભુનો પંથ અજાણ્યો, પળે પળે અને ગદ ગદ કંઠે, પ્રેમથી કરું પોકારો રે ...ગુરુ આખી અવિનના તીરથોમાં ભટક્યો, નદીએ નદીએ ન્હાયો,
મંદિરે મંદિરે દીપ જલાવ્યો,
લાગ્યો ન સામો કિનારો રે...ગુરુ જ્ઞાનના ગ્રંથો મેં સેવ્યા નિરંતર, યોગનો યોગ મેં તાર્યો, ભક્તિના ભાવમાં ભાન ભૂલ્યો તો યે,
વીત્યા ન મનના વિકારો રે ...ગુરુ
મૂંગો શું બોલુ ને મૂરખો શું માંગુ,
પાપી કહું છું કે તારો, કૃપાળુ કરુણા ન દીધી મને તો, ગુરુ કૃપાનો સહારો રે.ગુરૂ
(૬૦) ઇસ તન ધનકી કોન બડાઈ
ઇસ તન ધન કી કોન બડાઈ દેખત નયનોમેં મિટ્ટી મિલાઈ..
Jain Education International
અપને ખાતર મહેલ બનાયા,
આપ હી જાકર જંગલ સોયા..
For Private & Personal Use Only
www.jainelibrary.org