________________
દૈનિક - ભક્તિક્રમ
હાડ જલે જૈસે લકડીકી મોલી, બાલ જલે જૈસે ઘાસકી પોલી..
કહત કબીરા સુનો મેરે ગુનિયા, આપ મૂએ પીછે ડૂબ ગઈ દુનિયા.. (૬૧) પરમકૃપાળુ દીનદયાળુ
પરમકૃપાળુ દીનદયાળુ, જીવનના આધાર પ્રભુજી; સચરાચર જગદીશ્વર ઈશ્વર, ઘટઘટમાં વસનાર પ્રભુજી. ૧
ઊર્મિઓ શુભ જાગે મારી, ભ્રમણાઓ સહુ ભાંગે મારી; માયાનું આ ઝેર ઉતારો, અમૃતના સિંચનાર પ્રભુજી. ૨ અંધારું અંતર ઓરડીએ, પલપલમાંહી પાપે પડીએ; ભક્તિની જ્યોતિ પ્રગટાવો, પ્રકાશના કરનાર પ્રભુજી. ૩ જોગીશ્વર નવ જાણે ભેદો, ગુણલા ગાતાં થાકે વેદો; પામર ક્યાંથી જાણે પુનિતને,
૩૨૭
ગુણગુણના ભંડા૨ પ્રભુજી, ૪
(૬૨) રામ કહો. રહેમાન કહો
હો રહેમાન કહો
રામ કહો રહેમાન કહો કોઉ, કાન કહો મહાદેવી;
પારસનાથ કહો કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી. રામ...૧
ભાજન ભેદ કહાવત નાના, એક સ્મૃતિકા રૂપરી; તૈસેં ખંડ કલ્પના રોપિત,
આપ અખંડ સરૂપરી. રામ...૨
નિજપદ ૨મે રામ સો કહિયેં, રહિમ કરે રહેમાનરી;
Jain Education international
કરશે કરમ કાન સો
કહિયેં, મહાદેવ નિર્વાણી. રામ...૩
For Private & Personal Use Only
www.jiherbrary.org