SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ દૈનિક - ભક્તિક્રમ પરસે રૂપ પારસ સો કહિયેં, બ્રહ્મ ચિન્હ સો બ્રહ્મરી; ઇહ વિધ સાધો આપ આનંદઘન ચેતનમય નિઃકર્મ. રામ...૪ (૬૩) આતમ દરશન વિરલા પાવે આતમ દરશન વીરલા પાવે, દિવ્યપ્રેમ વીરલા પ્રગટાવે; એ મારગ સમજે જન વીરલા, વીરલાને એમાં રસ આવે..આ.૧ સદ્ગુરુ સંગ કરે કોઈ વીરલા, અમૃતફળ કોઈ વીરલા ખાવે; અંતરમાં જાગે જન વીરલા, કર્મદળોને વીરલા હઠાવે ..આ.૨ ત્યજવાનું ત્યાગે કોઈ વીરલા, જ્ઞાન નદીમાં વીરલા નહાવે; આતમ રમણ કરે કોઈ વીરલા, અમર બુદ્ધિ વીરલા અજમાવે ....આ.૩ સમજે આત્મ સમા સહુ વીરલા, ધ્યાન પ્રભુનું વીરલા ધ્યાવે; અર્પી દે પ્રભુ અર્થે વીરલા, “સંતશીષ્ય” વીરલા સમજીને ..આ.૪ (૬૪) કૌન ઉતારે પાર, પ્રભુ બિન ' કૌન ઉતારે પાર, પ્રભુ બિન કૌન ઉતારે પાર, ભવોદધિ અગમ અપાર, પ્રભુ બિન કૌન ઉતારે પાર...પ્રભુ કૃપા તિહારી તે હમ પાયો, નામ મંત્ર આધાર પ્રભુ છે : 'ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy