________________
દૈનિક - ભક્તિક્રમ
નિકો તુમ ઉપદેશ દિયો હૈ, સબ સા૨નકો સાર હલકે હૈ ચાલે સે નિકસે, બૂડે જે શિરભા૨ ઉપકારીકો નહી વિસરીએ, યેહી ધર્મ અધિકાર ધર્મપાલ, પ્રભુ, તુ મેરે તારક, ક્યું ભૂલું ઉપકાર
૩૨૯
...પ્રભુ
.....
.....પ્રભુ
.....H
(૬૫) સત્સંગનો રસ ચાખ
સત્સંગનો રસ ચાખ, પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. (ટેક) પ્રથમ લાગશે કડવો ને તીખો,
હસ્તિ ને ઘોડા માલ-ખજાના,
પછી આંબા કેરી સાખ. પ્રાણી તું. સત્સંગથી દો ઘડીમાં મુક્તિ, શાસ્ત્ર પૂરે એની સાખ. પ્રાણી તું. આ રે કાયાનો ગર્વ ન કીજે,
અંતે થવાની છે રાખ. પ્રાણી તું.
કોઈ ન આવે તારી સાથ. પ્રાણી તું. કાચી રે કાયા કોટડી જેવી,
ઢળતાં ન લાગે વાર. પ્રાણી તું. કાચો રે કૂંપો જળે ભર્યો રે, ગળતાં ફૂટી જાય પાર. પ્રાણી તું. કહત કબીરા સૂનો ભાઈ સાધુ,
એ છે મુક્તિનો દ્વાર. પ્રાણી તું. (૬૬) ચદરિયા ઝીની રે
ચદરિયા ઝીની રે બીની, કે રામ નામ રસભીની. અષ્ટકમલકા ચરખા બનાયા, પાંચ તત્ત્વકી પૂની; નવ-દસ માસ બુનનકો લાગે, મૂરખ મૈલી કીની. ચરિયા. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org