________________
૩૦૬
દૈનિક - ભક્તિક્રમ
સ્નાનાદિથી પરવારીને, બનવાને ઓનેસ્ટ’; પ્રભુ પ્રાર્થના કરવા બેસો, એ જ ખરું ઇન્વેસ્ટ’...જીવન...૧
કામ કાજ કરવામાં સાચો, મેળવવાને ટેસ્ટ’; સ્મૃતિ રાખો પરમાત્માની, સહુથી જે નીય૨ેસ્ટ’...જીવન ૨ જીવન એવું જીવવા લાગો, જાણે જાગ્રત ‘ગેસ્ટ’; ઘર માલિકને ગમતા થાઓ, મળશે સાચી ‘ગ્રેસ’...જીવન. . .૩ આતમતાની મસ્તી માટે, આગમ છે ‘હાઈએસ્ટ’; સિદ્ધાંતમાંનું ધ્યેય ધરો તો, ગજ ગજ ફૂલશે ‘ચેસ્ટ’...જીવન. . .૪ વીતરાગ થઈ પ્રેરે છે મુનિઓ, સ૨ ક૨વા ‘એવરેસ્ટ’, સૌ તે માટે કમર કસો, જરા ન લેતા ‘રેસ્ટ’...જીવન. . .૫ પ્રે૨ક થઈ મથે છે ગુરુજી, પમાડવા એ બેસ્ટ’; જીવન સમર્પણ ક૨વા દોડો, પૂરણ કરવા ‘ક્વેસ્ટ’...જીવન. . .૬
(૩૭) જીવનની આ પળ અણમોલ
જીવનની આ પળ અણમોલ, તારા અંત૨૫ટને ખોલ; એક વા૨ તો પ્રેમેથી બોલ, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ (૨) શાસ્ત્ર કહે છે વગાડી ઢોલ,
મરતા પહેલા બાંધી તોડ...એક વાર ...(ધ્રુવ)
ઈશ્વર કેરી આ માયાને, તું પોતાની માને છે, તારા દિલમાં જામેલી એ ભ્રાંતિ તુજને બાંધે છે. ભલે કમાઈ લે લાખ કરોડ,
Jain Education International
ખોટી તારી દોડા દોડ...એક વાર ... ૧
For Private & Personal Use Only
www.jainelibrary.org