SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ (૩) ધ્યાન ધર હરિત (રાગ - પ્રભાત) ધ્યાન ધ૨ હરિતણું, અલ્પમતિ, આળસુ, અવ૨ ધંધો કરે, અરથ કઈ નવ સરે, જે થકી જન્મનાં દુઃખ જાયે; સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં, માયા દેખાડીને મૃત્યુ વહાયે. (ધ્રુવ) અવર વેપાર તું, મેલ મિથ્યા કરી, શરણ આવે સુખ પાર હોયે; પટક માયા પરી, અટક ચ૨ણે હિર, કૃષ્ણનું નામ તું રાખ મોંએ. ....૧ આશનું ભવન, આકાશ સુધી રચ્યું, વટકમાં વાત સુણતાં જ સાચી; Jain Education International અંગ જોબન ગયું, પલિત પિંજર થયું, દૈનિક - ભક્તિક્રમ મૂઢ એ મૂળથી ભીંત કાચી. . ચેત રે ચેત દિન ચાર છે લાભના, તોય નથી લેતો શ્રી કૃષ્ણ કહેવું; સરસ ગુણ હિરતણાં, જે જનો અનુસર્યાં, લીંબુ લહેકાવતાં રાજ લેવું......૩ નરસૈયા’ રંકને, પ્રીત પ્રભુ શું ઘણી, ...2 તે તણા સુજસ તો જગત બોલે; ૧. વટકમાં - મનમાં શંકા ન કરવી અવર વેપાર નહિ ભજન તોલે..... www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy