SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ (૨) અખિલ બ્રહ્માંડમાં એક તું (રાગ - ૫૨) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હિર, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, પવન તું, પાણી તું, ભૂમિ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. ...(ધ્રુવ) વિવિધ રચના કરી, અનેક રસ લેવાને, ભૂધરા, વૃક્ષ થઈ ી રહ્યો આકાશે; વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે, શિવ થકી જીવ થયો એ જ આશે. ...૧ કનક કુંડલ વિષે ભેદ ન્હોયે; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, Jain Education International ગ્રંથ ગડબડ કરી, વાત ન કરી ખરી, અંતે તો હેમનું હેમ હોયે. .. ...૨ જેહને જે ગમે તે જ પૂજે; મન કર્મ વચનથી, આપ માની લહે, ૨૭૯ વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, સત્ય છે એ જ મન એમ સૂઝે ...૩ જોઉં પટંતરો એ જ પાસે; ભણે નરસૈયો’ એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. ..:૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy