SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૯૨ એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ... દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ... આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.... ઊપજે તે સુવિચા૨ણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષટ્પદ આંહી. ......... ૪૨ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ષપદનામકથન આત્મા છે’, તે નિત્ય છે”, “છે કર્તા નિજકર્મ', છે ભોક્તા’, વળી ‘મોક્ષ છે’, ‘મોક્ષઉપાય સુધર્મ’. . ૪૩ ષસ્થાનક સંક્ષેપમાં, ષટ્દર્શન પણ તેહ; સમજાવા ૫રમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૧. શંકા - શિષ્ય ઉવાચ : (આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કરે છે ઃ—) નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ Jain Education International For Private & Personal Use Only ૪૪ ૪૫ www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy