Book Title: Charnanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ ‘‘‘ચરણાનયોગ'' ભાગ-ર પ્રકાશન સહયોગી દાતા, ーーーーーー || આદરણીય શ્રી બચુભાઈ બળદેવભાઈ પટેલ શ્રી બળદેવભાઈ ડોસાભાઈના ખાનદાન ખોરડે તેમજ પૂ- રૂક્ષ્મણીબાની કુક્ષીએ જન્મ થયો. અભ્યાસકાળ દરમ્યાન ધંધા પ્રત્યેની રૂચી થતાI રૂ ના ધંધામાં જોડાયા- સાહસીકવૃત્તિને કારણે બી.ડી.કોટનનું નામ ગુંજતું થયું. પિતાજીના અવસાન બાદ તેમને આગમ અનુયોગના ટ્રસ્ટી તરીકે લેવામાં આવેલ છે તેઓ નાની મોટી સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે- માનવતાના કાર્ય કરવાની ભાવના ધન્યવાદને પાત્ર છે. તેમના બન્ને દિકરા-પુત્રવધુઓ પણ ધર્મભાવનાવાળા છેધર્મપત્ની અ.સૌ.રમીલાબહેન ધર્મના કાર્યમાં | સહભાગી બની રહ્યા છે. શ્રી બચુભાઈ બળદેવભાઈ પટેલ, — — — — — — — — — — — — | આદરણીય શ્રી બકાભાઈ બળદેવભાઈ પટેલ | | સંસ્કારી પિતા શ્રી બળદેવભાઈ ડોસાભાઈના ! | ખાનદાન ખોરડે અને પૂજ્ય રૂક્ષ્મણીબાની કુક્ષીએ | જન્મ લઈને અભ્યાસમાં તેજસ્વીતા ઓજસ્વીતાના ઉત્તમ ગુણ સાથે આગળ વધ્યા- જન્મથી ! માત-પિતાના ઉત્તમ સંસ્કારોના સિંચનથી ! ધર્મભાવના- તપભાવના-વંદનીય રહેલા જોવા | મળે છે. ધંધાના ક્ષેત્રે પણ પિતાજીનું વચન એ જ ભગવાન સમજીને એક એક પગલું માંડ્યું છે- જતુ કરવાનો ઉત્તમ ગુણ તેમનામાં જોવા મળે છે. તેમના ધર્મપત્ની અ.સૌ.ઉર્વશીબહેન પણ ધર્મના રંગેમાનવતાના કાર્યની ભૂરી ભૂરી અનુમોદના કરવામાં હંમેશા આગળ રહ્યા છે- તેમના લાડલા દિકરા ચિ. અનય (U.S.A.) માં અભ્યાસ કરે છે અને લાડલી દિકરી ધૃતી પણ ઉત્તમ સંસ્કારની સુવાસની સહભાગી બની રહી છે- પૂ.દાદાજીનાં નામની ચોમેર સુવાસ ફેલાવવામાં મૂક ફાળો અર્ધી રહ્યા છે. શ્રી બકાભાઈ બળદેવભાઈ પટેલ Jain Education memori

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 630