________________
‘‘‘ચરણાનયોગ'' ભાગ-ર પ્રકાશન સહયોગી દાતા,
ーーーーーー
||
આદરણીય શ્રી બચુભાઈ બળદેવભાઈ પટેલ
શ્રી બળદેવભાઈ ડોસાભાઈના ખાનદાન ખોરડે તેમજ પૂ- રૂક્ષ્મણીબાની કુક્ષીએ જન્મ થયો. અભ્યાસકાળ દરમ્યાન ધંધા પ્રત્યેની રૂચી થતાI રૂ ના ધંધામાં જોડાયા- સાહસીકવૃત્તિને કારણે
બી.ડી.કોટનનું નામ ગુંજતું થયું. પિતાજીના અવસાન બાદ તેમને આગમ અનુયોગના ટ્રસ્ટી તરીકે લેવામાં આવેલ છે તેઓ નાની મોટી સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે- માનવતાના કાર્ય કરવાની ભાવના ધન્યવાદને પાત્ર છે. તેમના બન્ને દિકરા-પુત્રવધુઓ પણ ધર્મભાવનાવાળા છેધર્મપત્ની અ.સૌ.રમીલાબહેન ધર્મના કાર્યમાં | સહભાગી બની રહ્યા છે.
શ્રી બચુભાઈ બળદેવભાઈ પટેલ,
—
—
—
—
—
—
—
—
—
—
—
—
| આદરણીય શ્રી બકાભાઈ બળદેવભાઈ પટેલ |
| સંસ્કારી પિતા શ્રી બળદેવભાઈ ડોસાભાઈના ! | ખાનદાન ખોરડે અને પૂજ્ય રૂક્ષ્મણીબાની કુક્ષીએ | જન્મ લઈને અભ્યાસમાં તેજસ્વીતા ઓજસ્વીતાના ઉત્તમ ગુણ સાથે આગળ વધ્યા- જન્મથી ! માત-પિતાના ઉત્તમ સંસ્કારોના સિંચનથી ! ધર્મભાવના- તપભાવના-વંદનીય રહેલા જોવા | મળે છે. ધંધાના ક્ષેત્રે પણ પિતાજીનું વચન એ જ ભગવાન સમજીને એક એક પગલું માંડ્યું છે- જતુ કરવાનો ઉત્તમ ગુણ તેમનામાં જોવા મળે છે. તેમના ધર્મપત્ની અ.સૌ.ઉર્વશીબહેન પણ ધર્મના રંગેમાનવતાના કાર્યની ભૂરી ભૂરી અનુમોદના કરવામાં હંમેશા આગળ રહ્યા છે- તેમના લાડલા દિકરા ચિ. અનય (U.S.A.) માં અભ્યાસ કરે છે અને લાડલી દિકરી ધૃતી પણ ઉત્તમ સંસ્કારની સુવાસની સહભાગી બની રહી છે- પૂ.દાદાજીનાં નામની ચોમેર સુવાસ ફેલાવવામાં મૂક ફાળો અર્ધી રહ્યા છે.
શ્રી બકાભાઈ બળદેવભાઈ પટેલ
Jain Education memori