________________
‘‘ચરણાનુયોગ'' ભાગ-૨ પ્રકાશન સહયોગી દાતા
શ્રી જયંતિલાલ કે. પટેલ
શ્રી કામેશ જે. પટેલ
Jain Education International
આદરણીય શ્રી જયંતિલાલ કે. પટેલ
અનેક તડકાં છાંયડા વચ્ચે B. E. (Med) B. E. (Elect) L.L.B. M.I.E.નો ઉચ્ચ અભ્યાસ કરી. ઉચ્ચ | શિક્ષણ મેળવી. પેપરના વ્યવસાયમાં સારૂ સ્થાન ધરાવે છે. તેમના ધર્મપત્ની અ.સૌ. કોકીલાબહેન પુત્ર-પુત્રીઓ-પુત્રવધુઓ પરિવાર ધર્મ ભાવનાશીલ છે. મુકદાન કરી મળેલા માનવભવને સાર્થક કરી રહ્યા છે. | નાનીમોટી ધાર્મિક સંસ્થાઓમાં સક્રિય છે. પુણ્યાનુબંધી પુન્યની લક્ષ્મી માનવતાના – પરમાર્થના – ધર્મના કાર્યમાં | | વાપરી રહ્યા છે, અને ભૂતકાળના તડકા, છાંયડાને સદૈવ દષ્ટિ સામે રાખે છે. આગમ અનુયોગ ટ્રસ્ટના કાર્યમાં | સહયોગની ભાવના બિરદાવીએ છીએ.
મૌલા જે. પટેલ
અ.સૌ. કોકીલાબેન જે. પટેલ
પૂર્વી કામેશ પટેલ
For Private & Personal Use Only
દેવિના કામેશ પટેલ
હેતલ જે. પટેલ
www.jainelibrary.org