Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 14
________________ સામાયિકમાં દશ મનના, દશ વચનના, બાર કાયાના આ બત્રીસ દોષમાંથી કોઈ દોષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. (૩) સામાયિકમાં સ્રીકથા, (બહેનોએ પુરુષકથા' બોલવું.) ભત્તકથા, દેશકથા, રાજકથા આ ચાર વિકથામાંથી કોઈ કથા કરી હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. (૪) સામાયિકમાં આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા આ ચાર સંજ્ઞામાંથી કોઈ સંજ્ઞાનું સેવન કર્યું હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. (૫) સામાયિકમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર જાણતાં-અજાણતાં, મન-વચન-કાયાએ કરી કોઈ દોષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. (૬) સામાયિક વ્રત વિધિએ લીધું, વિધિએ પાળ્યું. વિધિએ કરતાં અવિધિએ થયું હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. (૭) સામાયિકમાં કાનો, માત્રા, મીંડું, પદ, અક્ષર, ગાથા, સૂત્ર ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવલી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. (૮) II સામાયિક સૂત્ર સમાપ્ત II 12 Jail Ed સામાયિકની મહતા “લાખ ખાંડી સોનાતણું લાખ વર્ષ દ તોય સામાયિક તુલ્યના ભાખે શ્રી ભગવાન” 113 સામાયિક સૂત્ર For Private & Personal Use Only --www.janmembrary:órg

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84