Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation
View full book text
________________
પાઠ ૩૬ : ધર્મધ્યાનનો કાઉસગ્ગ
સે કિં તેં ધમ્મઝાણએ ?
ધમ્મઝાણે ચઉવિષે
ચઉપ્પડોયારે
પન્નત્તે - તં જહા આશા વિજએ
અવાય વિજએ
વિવાગ વિજએ
સંઠાણ વિજએ
ધુમ્મસણું ઝાણસ્સ
ચત્તાર લક્ષ્મણા પન્નત્તા - તે જહા
આણા રુઈ
નિસ્સગ્ગ રુઇ
ઉવસેઇ રુઇ
સુત્ત રુઈ
ધુમ્મસ્સણું ઝાણસ્સ ચત્તારિ આલંબણા
પન્નત્તા - તે જહા
વાયણા
પુચ્છણા
પરિયટ્ટણા
ધમ્મકહા
ધુમ્મસણું ઝાણસ્સ
ચત્તારિ અણુપ્તેહાઓ
પન્નત્તાઓ - તં જહા
-
એગચ્ચાણુપ્તેહા અણિચ્ચાણુપ્તેહા અસરણાણુષ્પહા
સંસારાગુપ્તેહા
આ ધર્મધ્યાનનો સૂત્ર પાઠ કહ્યો. હવે તેનો અર્થ કહે છે. ધર્મધ્યાનના પહેલા ચાર ભેદ
Jain Education International
(૧) આણા વિજએ
(૩) વિવાગ વિજએ
(૨) અવાય વિજએ
(૪) સંઠાણ વિજએ
પહેલો ભેદ આણા વિજએ - આણા વિજએ કહેતાં વીતરાગદેવની આજ્ઞાનો વિચાર ચિંતવવો. વીતરાગદેવની આજ્ઞા એવી છે કે - સમકિત સહિત શ્રાવકનાં બાર વ્રત, અગિયાર
પ્રતિક્રમણ એટલે પાપનો એકરાર કરવાની કોર્ટE
For Private & Personal Use Only
67 www.jainelibrary.org
Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84