Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation
View full book text
________________
ધર્મધ્યાનના કાઉસ્સગ્ગમાં કાનો, માત્રા, મીંડું, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. કાઉસ્સગ્ગ પૂરો થતાં પારું છું. નમો અરિહંતાણં...)
(વિધિ : અહીં કાઉસ્સગ્ગ પારીને સામાયિક સૂત્રનો પાંચમો પાઠ ‘લોગસ્સ સૂત્ર’ કાવ્ય રૂપે બોલીને તીર્થંકરોનાં ગુણકીર્તન કરવાં.)
લોગસ્સ સૂત્ર
લોગસ્સ ઉજ્જોયગરે, ધમ્મતિત્શયરે જિર્ણ; અરિહંતે કિત્તઇસ્યું, ચઉવીસં પિ કેવલી (૧) ઉસભમજિયં ચ વંદે, સંભવ મભિનંદણં ચ સુમ ચ; પઉમહં સુપાસું, જિર્ણ ચ ચંદુપ્પä વંદે. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીયલ-સિજ્જીસ-વાસુપુજ્યું ચ; વિમલમણંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. (૩) કુંથું અ ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિકનેમિ, પાસું તહ વક્રમાણે ચ. (૪) એવં મએ અભિક્ષુઆ, વિહુય રય-મલા પહીણ જ૨-મ૨ણા; ચઉવીસં પિ જિણવરા, તિત્યયરા મે પસીમંતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ્ધ બોહિલાભં, સમાહિ વર મુત્તમં કિંતુ. (૬) ચંદેસુ નિમ્મલયા, આઇસ્ચેસુ અહિયં પયાસયરા; સાગર વર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)
70
Jame
International
પ્રતિક્રમણ સૂત્ર
rate & Personal ose Only
www.jamembrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/b6b680c2dde19469a78ce0d2e4d4380a2325af36d1857b83d348c9085189a020.jpg)
Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84