Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 74
________________ તસ્સ દેવસિઓ* પડિક્કમામિ અઈયારો નિંદામિ કિઓ ગરિયામિ અખાણ વોસિરામિ. ખમાસમણો ! સ્વામીનાથ! સામાયિક એક, ચઉવસંથી બે, વંદના ત્રણ, પ્રતિક્રમણ ચાર અને કાઉસ્સગ્ન પાંચ. આ પાંચે આવશ્યક પૂરાં થયા. એને વિશે શ્રી વીતરાગદેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીડું, પદ, અક્ષર, ગાથા, સૂત્ર ઓછું અધિક વિપરીત ભણાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. છો પચ્ચક્ખાણ આવશ્યક (વિધિ : પૂજ્ય સાધુ-સાધ્વીજીઓ બિરાજતાં હોય તો સવિધિ ત્રણ વંદના કરવી અને “પચ્ચકખાણ ફરમાવશોજી' એમ વિનંતિ કરવી અને પચ્ચકખાણ કરવા. પૂ. સાધુ-સાધ્વીજી બિરાજતાં ન હોય તો વડીલ શ્રાવકજીને વિનંતિ કરવી અને કોઈ ન હોય તો પોતાની જાતે નીચે મુજબ પ્રત્યાખ્યાનનો પાઠ બોલી પચ્ચકખાણ કરવા.) (પાઠ ૩૦ : ચવિહાર પચ્ચક્ખાણ સૂત્ર) ધારણા પ્રમાણે ચઉવિલંપિ આહાર પચ્ચકખામિઅસણં, પાછું, ખાઇમં, સાઇમં અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ સમાવિવત્તિયાગારેણં અપ્રાણ વોસિરામિ. ( પાઠ ૩૮ : પ્રતિક્રમણ સમાપ્તિ સૂત્ર ) સ્વામીનાથ ! સામાયિક એક, ચકવીસંથો બે, વંદના ત્રણ, પ્રતિક્રમણ ચાર, કાઉસ્સગ્ન પાંચ અને છઠ્ઠા કર્યા પચ્ચકખાણ. + યથાકાળ પ્રતિક્રમણમાં (૧) રાઈઓ (૨) પક્રિખઓ (૩) ચાઉમ્માસિઓ અને (૪) સંવચ્છરિઓ બોલવું. T 72. પ્રતિક્રમણ સૂત્ર Ja!----- ------------------- མནལག་ཁམ་གཡས་འབབམ་ཁ་ལ་མ ཁ ས་ཁྱབ་ཆགས་ནས་ w.jancirany!org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84