Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 51
________________ ઉવજ્ઝાયાણં આસાયણાએ પયહીણું વિણયહીશું જોગહીણું ઘોસહીણું સુહૃદિશં દુઃ પડિચ્છિયું અકાલે કઓ સજ્જાઓ કાલે ન કઓ સજ્જાઓ અસજ્જાઇએ સાઇયં સાઇએ ન સજ્જાઇયં તસ્સ મિચ્છામિ દુક્કડં એમ એક બોલથી માંડીને તેત્રીસ બોલ સુધી મારા જીવે; (તમારા જીવે), જાણવા જોગ બોલ જાણ્યા ન હોય; આદરવા જોગ બોલ આદર્યા ન હોય; અને છાંડવા જોગ બોલ છાંડ્યા ન હોય, તો અરિહંત અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. સાહૂણં આસાયણાએ સાહુણીણું આસાયણાએ સાવયાણં આસાયણાએ સાવિયાણં આસાયણાએ દેવાણં આસાયણાએ દેવીણ આસાયણાએ ઇહલોગસ્સ આસાયણાએ પરલોગસ્સ આસાયણાએ કેવલિ પન્નત્તસ્સ ધમ્મસ આસાયણાએ સદેવ મણુય આસુરસ્સ લોગસ્સ આસાયણાએ } – સન્ન પાણ - ય - જીવ સત્તાણું આસાયણાએ કાલસ્સ આસાયણાએ સુયસ્સ આસાયણાએ સુયદેવયાએ આસાયણાએ વાયણારિયમ્સ આસાયણાએ જં વાઇદ્ધ વચ્ચેામેલિય હીણખર અચ્ચક્ખર Jan Educat } ધન્ય છે એ મહાપુરુષોને ! જેઓ જાણવા જોગ બોલ જાણતા હશે, આદરવા જોગ આદરતા હશે અને છાંડવા જોગ છાંડતા હશે. તેમને મારી (તમારી) સમય સમયની વંદના હોજો. પ્રતિક્રમણ શ્રાવક જીવનનો વિસામો છે. international For Private & Personal Use Only 49 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84