Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 64
________________ આ ચોરાશી લાખ જીવાયોનિના જીવોને મારા જીવે, તમારા જીવે હાલતાં-ચાલતાં, ઊઠતાં-બેસતાં, જાણતાં-અજાણતાં, હણ્યા હોય, હણાવ્યા હોય, છેદ્યા હોય, ભેદ્યા હોય, પરિતાપનાકિલામના ઉપજાવી હોય, તો અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. પાઠ ૩૪ : ક્ષમાપના સૂત્ર (અનુષ્ટુપ્ છંદ્ર) खामेमि सव्वे जीवा, सव्वे जीवा वि खमन्तु મે । मित्ती मे सव्वभूएसु, वेर मज्झं न केाई ॥१॥ (સાર્વી છંદ્) एवमहं आलोय, निंदिय गरहिय- दुगंछियं सम्मं । तिविहेणं पडिक्कंतो, वन्दामि जिणे चउव्वीसं ॥२॥ ઇતિ અતિચાર આલોવ્યા, પડિક્કમ્યા, નિંદ્યા, નિઃશલ્ય થયા. વિશેષ અરિહંત, સિદ્ધ, કેવલી, ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુ, સાધ્વી, ગુર્વાદિકને ભુજો-ભુજો કરી ખમાવું છું. ઇચ્છામિ ખમાસમણો... (વિધિ : આ પાઠ ઊભડક આસને બે વાર બોલવો.) ઇચ્છામિ મે ખમાસમણો મિઉગ્ગહ વંદિઉં નિસીહિ જાવણિજ્જાએ નિસીહિયાએ અણુજાણહ 62 Jain Education International અહો કાર્ય કાય સંફાસ ખમણિજ્જો પ્રતિક્રમણ સૂત્ર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84