Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 36
________________ પાઠ ૧૮ : સંથારો સંલેખના સૂત્ર (વિધિ : સંથારાનો પાઠ બોલતી વખતે ડાબો ગોઠણ ઊંચો રાખવો.) અપચ્છિમ મારાંતિય સંલેહણા પૌષધશાળા પોંજીને ઉચ્ચાર-પાસવણ ભૂમિકા પડિલેહીને ગમણાગમણે પડિક્કમિને દર્માદિક સંથારો સંઘરીને દર્માદિક સંથારો દુરૂહીને પૂર્વ તથા ઉત્તર દિશિ પથંકાદિ આસને બેસીને કરયલ સંપરિગૃહિયં સિરસાવત્ત મર્ત્યએ અંજલિ કટ્ટ એવં વયાસી - 34 Jain Education International નમોત્થણં અરિહંતાણં - ભગવંતાણં જાવ સંપત્તાણું એમ અનંતા સિદ્ધને નમસ્કાર કરીને વર્તમાન પોતાના ધર્મગુરુ-ધર્માચાર્યને નમસ્કાર કરીને પૂર્વે જે વ્રત આદર્યાં છે; તે આલોવી પડિમિ નિંદી નિઃશલ્ય થઈને સર્વાં પાણાઇવાયં પચ્ચક્ખામિ સવ્વ મુસાવાયું પચ્ચક્ખાતિિમ સર્વાં અદિન્નાદાણું પચ્ચક્ખામ સર્વાં મેહુણું પચ્ચક્ખામ સવ્વ પરિગ્ગહં પચ્ચક્ખશ્ચિમ સર્વાં કોઠું પચ્ચક્ખામ જાવ મિચ્છા દંસણ સલ્લું અકરણિજ્યું જોગ પચ્ચક્ખામિ જાવજ્જીવાએ તિવિહં તિવિહેણું પ્રતિક્રમણ સૂત્ર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84