Book Title: Buddhiprabha 1965 01 SrNo 62 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 5
________________ Meninami જિંદગીથી હિંમત હારી બેઠે છે, ને તારે મોતને ભેટવું છે ? રહેવા દે ભાઈ ! એમાં પણ હિંમત જોઈએ છે. CS, E F અજબ છે તારી માયા ઓ આંખ ! તું કોઈની આરતીએ ઉતારે છે અને એ જ તું કઈ પર અંગાર પણ વરસાવે છે! વેદનાથી રડવાને બદલે માનવી જ્યારે હસે છે અને તે પણ ખડખડાટ હસે છે ત્યારે દીશાઓ આનંદથી નાચી નમી ઉઠતી–કંપી ઊઠે છે. બાળક એ સ્ત્રી-પુરુષનું બંધન નથી; દાંપત્ય જીવનનું એ તે ગીત-ગુંજન છે. ન S વે “આ અંધારી રાત જે એનું હૈયું ખાલી જગતના માનવીની બધી વાત કહી દે છે ?” એક અંધારી રાતે, કઈ ખૂણામાં ધમપછાડા અને કણસતી સ્ત્રીને જોઈને મને સવાલ થયે– - સાધના જ્યારે તક સાથે જોડાણ કરે છે ત્યારેસિદ્ધિ-જિદે ભરાય છે; પણ એ જ સાધના જ્યારે શ્રદ્ધા સાથે સુમેળ સાધે છે ત્યારે–સિદ્ધિ–દેડતી આવે છે. કીતિને એ સિદ્ધિનું શિખર માને છે, તેને પણ ઉપરની ધાર સમજું છું. બસ, આજ વાતની અમારે તકરાર છે. મોંઘવારી એ ગરીબોનું ઠંડુ ખૂન છે. –ગુણવંત શાહ MNANNPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 92