________________
Meninami જિંદગીથી હિંમત હારી બેઠે છે, ને તારે મોતને ભેટવું છે ?
રહેવા દે ભાઈ ! એમાં પણ હિંમત જોઈએ છે.
CS, E F
અજબ છે તારી માયા ઓ આંખ !
તું કોઈની આરતીએ ઉતારે છે અને એ જ તું કઈ પર અંગાર પણ વરસાવે છે!
વેદનાથી રડવાને બદલે માનવી જ્યારે હસે છે અને તે પણ ખડખડાટ હસે છે ત્યારે દીશાઓ આનંદથી નાચી નમી ઉઠતી–કંપી ઊઠે છે.
બાળક એ સ્ત્રી-પુરુષનું બંધન નથી; દાંપત્ય જીવનનું એ તે ગીત-ગુંજન છે.
ન
S
વે
“આ અંધારી રાત જે એનું હૈયું ખાલી જગતના માનવીની બધી વાત કહી દે છે ?”
એક અંધારી રાતે, કઈ ખૂણામાં ધમપછાડા અને કણસતી સ્ત્રીને જોઈને મને સવાલ થયે– - સાધના જ્યારે તક સાથે જોડાણ કરે છે ત્યારેસિદ્ધિ-જિદે ભરાય છે;
પણ એ જ સાધના જ્યારે શ્રદ્ધા સાથે સુમેળ સાધે છે ત્યારે–સિદ્ધિ–દેડતી આવે છે.
કીતિને એ સિદ્ધિનું શિખર માને છે, તેને પણ ઉપરની ધાર સમજું છું.
બસ, આજ વાતની અમારે તકરાર છે. મોંઘવારી એ ગરીબોનું ઠંડુ ખૂન છે.
–ગુણવંત શાહ
MNANN