Book Title: Bhini Kshanono Vaibhav Author(s): Shilchandrasuri Publisher: Bhadrankaroday Shikshan Trust View full book textPage 8
________________ લાચારી (અલૈયો બિલાવલ) અજિત-જિણંદ જુહાર, તું જિરિા ! કરમ-ભરમ સબ ટાર, તું જિલરા ! મોહરાય મદહોશ બની જબ, આયૌ કરન પ્રહાર જિનને છિનમેં તિનકો તબ તો, કર દીન્હો બેકરાર ૧ વિષય-વિકાર અસાર તજત જિન, ઔર દોષ અઢાર પદ નિરવાન સું પ્રીતિ માંડે, છાંડી ભવ-ભરમાર અહંકાર-પરવશ મુજ હિયરું, બન્યું દીન લાચાર તા કારન બિગરી બાજી મુજ, હીન ભયો આચાર દીનદયાલ ! અજિતજિન ! અબ હું, જાચું શરન તિહાર અવર ન કછુ માંગું પ્રભુ મેં, બસ, નેક-નિગાહ નિહાર Jain Education International ation International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org www.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74