Book Title: Bhini Kshanono Vaibhav
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust
View full book text
________________
અરy (મિશ્ર માઢ; જગજીવન જગવાલો-એ દેશી)
શ્રી સુપાર્શ્વજિન સાહિબા ! સત્તમ સત્તમ દેવ લાલ રે સેવકની ભવ-ભીતિને, જે ટાળે તતખેવ લાલ રે
તુજ શાસને પામ્યા છતાં, રાખું પાપની હેવ લાલ રે ચિત્ત ભમે સંસારમાં, ન ટળે જૂની ટેવ લાલ રે
મૂઢ બની મમતામહીં, મ્હાલતું મન મામ લાલ રે સમતા-ઘરમાં તે થશે, ક્યારે વિભુ! ઠરી ઠામ લાલ રે
૩
આવું વિડંબન માહરું, તું વિણ કહું કુણ પાસ લાલ રે અંતરયામી સાંભળો, સેવકની અરદાસ લાલ રે
-
૪
જો સર્વજ્ઞ તમે પ્રભુ, તો પેખો મુજ પીડ લાલ રે દેવ સુપાર્શ્વ જિનેશ્વર, ભાંગો મનની ભીડ લાલ રે
૮
O)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74