Book Title: Bhini Kshanono Vaibhav
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust
View full book text
________________
અંતરની આરત (ઝીંઝોટી)
શ્રી જિન વાસુપૂજ્ય સુખદાઈ જસ સુજસ ત્રિજગમેં છવાઇ
વાસવ સબ પૂજે તુજ ચરનન, અદ્ભુત એ ઠકુરાઇ.
માત-તાત અરુ ભ્રાત હમારો, મિત્ર તું નાથ સખાઇ દીન હું, દીનદયાલ તું સાહિબ ! થોરી કરો સહાઇ
સબ સદ્ગુન–રતનોંકો સાગર, તું ત્રિભુવન મેં સવાઇ અગનિત-અવગુન-પૂરન મન મમ, કુટિલ કલંકી સદાઇ
શુદ્ધ નિરંજન રૂપ તિહારો, યોગીજન મન ભાઇ પુદ્ગલનંદી સ્વરૂપનિકંદી, જિયો મુજ પંકાઇ
અંતરકી આરત અબ ઇતની, એ અંતર કબ જાઈ? અવર ન યાચું, અધિક ન યાચું, કૃપા કરો હે સાંઇ !
•*•
૧૩
Jain Education International For Private & Personal Use Only
૧
૨
૩
૪
www.jainelibrary.org
Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74