Book Title: Bhini Kshanono Vaibhav
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 35
________________ અજારા પાર્શ્વનાથ ભગવંત ! (દરબારી કાનડા) અજારા પાર્શ્વનાથ ભગવંત પાવન તવ નામ-સ્મરણે મમ રોમ રોમ વિકસંત બાલારુણસમ અરુણિમ આભા, તવ અંગે વિલસંત ઉજ્જવલ-ફૂલ-મઢ્યો તું સોહે, મધ્ય-રવિ ઝલકંત તવ ન્હવણનું જલ અજયરાજના, કરે રોગનો અંત તો ભવ-રોગ અમારો પણ પ્રભુ ! આપ શમાવો સંત હું દુ:ખિયો કરુણાને લાયક, તું વિભુ કરુણાવંત અજ્ઞ હું, તું સર્વજ્ઞ; હું નિર્ગુણ, સાહિબ ! તું ગુણવંત દૂર દૂરથી તવ દરબારે, દોડી આવ્યો ભદંત ! તુજ દર્શનથી નિજ દર્શન હો ! યાચું એ અરિહંત ! ૩૦ Jain Education International For Private & Personal Use Only ૧ ૨ ૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74