Book Title: Bhini Kshanono Vaibhav
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust
View full book text
________________
નંદનવન તીર્થપતિ શ્રÍનિસુવર્નોન સ્તવન
(રાગ : જગજીવન જગ વાલહો...) નંદનવન-તીરથપતિ શ્રી મુનિસુવ્રતસ્વામ લાલ રે,
તગડી-મંડન દીપતો સુંદર અતિ અભિરામ લાલ રે. ૧ શ્યામવરણ જિન દેહડી ઉજ્જવલ યશનું ધામ લાલ રે, બિંબ યશોજ્જવલ થાપિયું તેણે કારણ ઇણ ઠામ લાલ રે. ૨ ભવ્ય-દિવ્ય તેજે મઢ્યું, ઉપશમરસ છલકત લાલ રે,
વદનકમલ જિનરાજનું મરક-મરક મલકત લાલ રે. ૩ પ્રભુદર્શન જો આવડે, તો નહિ એ પાષાણ લાલ રે,
મૂર્તિમંત પરમાતમાં પ્રતિમા આ મહાપ્રાણ લાલ રે. ૪ દર્શન ભદ્રક જીવને, પાપ નિવારણહાર લાલ રે,
સમ્યગ્દર્શન જો હવે, સ્વર્ગ દિયે સુખકાર લાલ રે. ૫ દર્શન આત્મસ્વરૂપનું દર્શન કરતાં જેહ લાલ રે,
પામે શિવપ્રાસાદની શ્રેણિ ચઢશે તે લાલ રે. શ્રી સુવ્રતજિનનાથનું પરિકર-મંડિત બિંબ લાલ રે,
નિરખત મનડું પૂછતું આ શું ન મુજ પ્રતિબિંબ? લાલ રે. ૭ ઉત્તર આ પૃચ્છાતણો, જબ લગ પામું ન નાથ ! લાલ રે,
ત્યાં લગ તવ પ્રતિમાતણો, હોજો શીળો સાથ લાલ રે. ૮
જ
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74